કે..જી.બી.વી.ની સંભવિત મેરીટ યાદીમાં અગ્રતા ક્રમ ધરાવતા ઉમેદવારોને જિલ્લા કક્ષાએથી કે.જી.બી.વી.ની જે તે જગ્યાની ખાલીજગ્યાના આધારે પત્ર વ્યવહાર દ્વારા અરજીમાં દર્શાવેલ વિગત મુજબના પ્રમાણપત્રોની ચકાસણી અને સ્થળ પસંદગી માટે કોલલેટર મોકલવવામાં આવશે. આથી, રાજય કક્ષાએથી હવે પછી કોઇ પણ કાર્યવાહી કરવાની રહેતી નથી.
    પ્રમાણપત્રોની ચકાસણીને અંતે ફાઇનલ મેરીટ યાદી મુજબના અગ્રતા ક્રમ ધરાવતા ઉમેદવારોને સ્થળ પસંદગી આપવામાં આવશે.
   જિલ્લા કક્ષાની કચેરીઓની સરનામા સાથેની યાદી આ સાથે સામેલ છે. Click Here
   મેરીટ જાણવા માટે View Merit પર ક્લિક કરો.

"તા.૧૬.૦પ.ર૦૧૭ ની ઓનલાઇન મુકેલ સૂચનાઓના વિવિધ જગ્યાઓના ગુણાંકન અન્વયે વોર્ડન કમ હેડ ટીચર પ્રાથમિક-(ધો.-૬ થી ૮) અને માધ્યમિક-(ધો.-૯ અને ૧૦) માટેના ગુણાંકનમાં થયેલ ફેરફાર નીચે પ્રમાણે છે, જે ધ્યાને લેવા વિનંતી છે."
  • શૈક્ષણિક લાયકાતના - ૯૦% ગુણાંકન
  • અનુભવ - ૧૦% ગુણાંકન
કે.જી.બી.વી.ની પ્રસિધ્ધ કરેલ મેરીટ યાદી સંભવિત મેરીટ યાદી છે.
જીલ્લાવાર ખાલી જગ્યાની વિગત દર્શાવતું પત્રક
કસ્તુરબા ગાંધી બાલિકા વિધ્યાલયની પ્રાથમિક માહિતી
કસ્તુરબા ગાંધી બાલિકા વિધ્યાલયના ગામની યાદી


Sr. No. Post Name Last Date How to Apply Details Apply
1 પૂર્ણ સમયના શિક્ષક (નિવાસી શિક્ષક) - ગણિત-વિજ્ઞાન 25-May-2017 (23:59:00) How To Apply Details
2 પૂર્ણ સમયના શિક્ષક (નિવાસી શિક્ષક) - સામાજીક વિજ્ઞાન 25-May-2017 (23:59:00) How To Apply Details
3 પૂર્ણ સમયના શિક્ષક (નિવાસી શિક્ષક) - ભાષા 25-May-2017 (23:59:00) How To Apply Details
4 પૂર્ણ સમયના શિક્ષક (નિવાસી શિક્ષક) - અંગ્રેજી 25-May-2017 (23:59:00) How To Apply Details
5 વોર્ડન કમ હેડ ટીચર (નિવાસી) 25-May-2017 (23:59:00) How To Apply Details
6 માધ્‍યમિક - વોર્ડન કમ હેડ ટીચર (નિવાસી) 25-May-2017 (23:59:00) How To Apply Details
7 આસી. વૉર્ડન ધો-૬ થી ૮ તથા ધો-૯ અને ૧૦ 25-May-2017 (23:59:00) How To Apply Details
8 ખંડ સમય ના શિક્ષક (એ.ટી.ડી) (બિન નિવાસી) 25-May-2017 (23:59:00) How To Apply Details
9 ખંડ સમય ના શિક્ષક (સી.પી.એડ) (બિન નિવાસી) 25-May-2017 (23:59:00) How To Apply Details
10 ખંડ સમય ના શિક્ષક (ગણિત-વિજ્ઞાન અને કમ્પ્યુટર) (બિન નિવાસી) 25-May-2017 (23:59:00) How To Apply Details
11 હિસાબનીશ (બિન નિવાસી) 25-May-2017 (23:59:00) How To Apply Details