SrNo. Post Name Advertisement Details How To Apply Last Date
(dd/mm/yyyy)
Apply
1. Block MIS Co-Ordinator (Block Level) View Details How To Apply 13/10/2017
2. Data Entry Operator (Block Level) View Details How To Apply 13/10/2017


જે ઉમેદવારને મેળવેલ ગુણ SPI/CPI/CGPA માં દર્શાવેલ હોય તે ઉમેદવારે % માં રૂપાંતર કરવા નીચે દર્શાવેલ રીત મુજબ કરવાનું રહેશે.

% PERCENTAGE CONVERTER FORMULA

% = ((SPI \ CPI \ CGPA) - 0.5) * 10

ઉદાહરણ તરીકે ઉમેદવારે મેળવેલ ગુણ SPI/CPI/CGPA પ્રમાણે 8.1 હોય તો ઉમેદવારે ઉપર દર્શાવેલ સૂત્ર મુજબ

% = ((8.1)-0.5) * 10

% = 76

અહી 76% ને ગુણમાં દર્શાવવાં મેળવેલ ગુણમાં ૭૬૦ અને કુલ ગુણમાં ૧૦૦૦ લખવાનું રહેશે.

SPI/CPI/CGPA ને % માં રૂપાંતર કરવા અહી Click કરો.(Set link http://www.gtuinfo.in/GTU-Percentage-Calculator)


જીલ્લાવાર ખાલી જગ્યાની વિગત દર્શાવતું પત્રક

તાલુકાવાર બ્લોક એમ.આઇ.એસ. કો. ઓર્ડિનેટરની ખાલી જગ્યાની યાદી જોવા અહી Click કરો.

તાલુકાવાર ડેટા એન્ટ્રી ઓપરેટરની ખાલી જગ્યાની યાદી જોવા અહી Click કરો.